Homeक्राइमજાહેરમાં ટપોરીગીરી કરતા પહેલા આ વિડિયો એક વખત અવશ્ય જોઈ લેવો.

જાહેરમાં ટપોરીગીરી કરતા પહેલા આ વિડિયો એક વખત અવશ્ય જોઈ લેવો.

વસ્ત્રાલમાં ખુલ્લેઆમ આતંક મચાવનારા અસામાજીક તત્વોની સર્વિસ થઈ રહી છે અને બીજી બાજુ તેમના ઘર પર બુલડોઝર ફરી ગયુ છે.
તમારું કરેલું તમારા ઘરવાળા પણ ભોગવશે.
માં બાપે પણ ખાસ ધ્યાન રાખવું કે બાળક કઈ દિશામાં જઈ રહ્યું છે..

RELATED ARTICLES

Most Popular